KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાના રતાડીયામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ

8 એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકાના રતાડીયામાં હનુમાન જન્મોત્સવ નિમિતે મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હિંદુ સમાજ ના  બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.રામ ભક્તો એ જણાવ્યું હતું કે અમે દર વર્ષે ધામ ધુમ થી હનુમાન જયંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button