DAHOD

લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

તા.૨૬.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

આગામી રામનવમીના તહેવાર અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી થાય તે માટે લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

[wptube id="1252022"]
Back to top button