BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઈ સોલંકી ની વિઝલેન્સ સ્કોવોર્ડમાં પસંદગી

26 માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- SSC / HSC માચૅ – 2023 ની પરીક્ષા જોર શોર થી ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઈ સોલંકી ને વિઝલેન્સ સ્કોવોર્ડ પાટણ જિલ્લા માટે પસંદગી કરવામાં આવેલ છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છની સમગ્ર ટીમ રૂપેશભાઈ સોલંકી ને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

[wptube id="1252022"]
Back to top button