DAHOD

લીમડી જિલ્લા પંચાયત મતવિસ્તારના ચણાચર ગામે બે સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું

તા.૨૫.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

લીમડી જિલ્લા પંચાયત મતવિસ્તારના ચણાચર ગામે બે સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું

પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન લલિતભાઈ ભુરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ચણાચર ગામે નિનામા ફળીયા અને ભાભોર ફળીયામાં બે સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું.અંદાજીત ૦૬ લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું.આ ખાતમુહૂર્ત પ્રસંગે હોદ્દેદારો-કાર્યકર્તાઓ અને ગ્રામ્યનો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button