
તા.૧૬.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ધાનપુર હાટ બજારમાં ભવાઈ કાર્યક્રમ યોજીને ક્ષય રોગ વિશે લોકોને જાગૃત કરાયા
આગામી ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર હાટ બજારમાં એક ભવાઈ કાર્યક્રમ સ્થાનિક ભાષામાં યોજાયો હતો. જેમાં ધાનપુર તાલુકાનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. લોકોને રસપ્રદ શૈલીમાં ક્ષય રોગ વિશે માહિતગાર કરાયા હતા
[wptube id="1252022"]








