SABARKANTHA

યુવાધન બચાવો રાષ્ટૃ બચાવો..

વાત્સલ્યમ્ સમાચાર

તા. 8 માર્ચ 2023

રિપોર્ટર :- ઓમકુમાર મલેશિયા સાબરકાંઠા

 

સેવ યુથ સેવ નેશનના ઉંચા વિચારો સાથે ૯૯ દિવસમાં ૬૦૦૦ કી.મી.યાત્રાની દોડતા પૂર્ણ કરવા નીકળેલા રૂપેશભાઈ મકવાણા દિલ્હી થી નીકળી ને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પહોંચતા મોતીપુરા સર્કલ પાસે લાયન્સ કલબ ના રીઝીયોનલ ચેરમેન લા પ્રકાશભાઈ વૈધ પ્રમુખ લા.પ્રવીણભાઈ નાયી સેક્રેટરી લા .નેહલ પટેલ વગેરે દ્વારા મકવાણા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી વિશ્વ હિન્દુ પરિષદ ના નલીન પટેલ .. રાજુભાઈ..જે.કે સોની પરીક્ષિત વખારીયા વગેરેએ ઉપસ્થિત રહી રૂપેશ મકવાણા નું સ્વાગત આને તેમના આ કાર્ય ને આવકારી પ્રોત્સાહન આપ્યું હતું..

[wptube id="1252022"]
Back to top button