DAHOD

સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પીછોડામાં પ્રવાસ યોજાયો

તા.25.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પીછોડામાં પ્રવાસ યોજાયો

સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા તારીખ ૨૨/૦૨/૨૦૨૩ બુધવારના રોજ એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ આ શૈક્ષિણક પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરનાળી તેમજ સફારીબાગની મુલાકાત લીધી હતી.. તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જણાતા હતા.. શાળાના શૈક્ષણિક સ્ટાફ ગણ આ પ્રવાસમાં જોડાયા હતા. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ હેતુ કે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એ હતો.

[wptube id="1252022"]
Back to top button