
તા.22.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના જિલ્લા પુરવઠા અધિકારી
મિતેષ વસાવાની અધ્યક્ષતામાં ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજાઈ
દાહોદના જિલ્લા પુરવઠા અધિકારી મિતેષ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના નોડલ અધિકારી રેડ્ડી પણ હાજર રહયા હતા. જિલ્લાના pmuyના ગેસ ધારકો ને ૨ બોટલ સબસીડીવાળા મફત આપવામાં આવે છે તે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ નો લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટે અને દરેક ગામડે ગામડે લોકો જાગૃત થઈ સિલિન્ડર મફત મેળવી શકે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી
[wptube id="1252022"]








