DAHOD

ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે સંમેલન યોજાયો

તા.20.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં કંબોઈ ધામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે સંમેલન યોજાયો

કંબોઈ ધામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે સંમેલન યોજાયો.ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે સંમેલન યોજાયો.મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.ઉપસ્થિતિ તમામ લાભાર્થીઓને આવાસ યોજનાના ચેક આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારની ચાલતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા અને જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન લલિતભાઈ ભુરીયા,તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ અનિતાબેન સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button