KUTCHMANDAVI

માંડવી તાલુકાના બિદડા ગામમાં માંડવી તાલુકા શિવસેના જનસંપર્ક કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું

૧૯-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા મધ્યે માંડવી તાલુકા શિવસેના જનસંપર્ક કાર્યાલય નું ઉદઘાટન કરવા માં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ ભાનુશાલી જિલ્લા ઉપપ્રમુખ ધવલભાઈ ભટ્ટ વિપૂલદાન ગઢવી ગીતાબેન ચાવડા, માંડવી શહેર પ્રમુખ નારણભાઇ સાકરીયા, બાબુભાઇ સંઘાર, વાલજીભાઇ, તેમજ જગદીશભાઈ સાકરીયા તેમજ બિદડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી જયાબેન છાભૈયા ઉપસ્થિત રહ્યા હતા.સાથે સમસ્ત માંડવી તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી તાલુકા પ્રમુખ અમિતભાઈ સંઘાર દ્વારા આ કાર્યાલયના ઉદ્દઘાટન સાથે લોક સેવા તથા જનહિત ના કાર્યો જેવા કે આરોગ્ય અને શિક્ષણ ને લગતા કામો ને મહત્વ આપવા માં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button