DAHOD
દાહોદ ના ફીલેન્ડ ગંજમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં શાળા કક્ષાનો રમતોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યું

તા.19.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ના ફીલેન્ડ ગંજમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં શાળા કક્ષાનો રમતોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યું
દાહોદ ના સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં રમતોત્સવ કાર્યકમનો આયોજન કરવામાં આવ્યું તેમાં શિક્ષકો દ્રારા વિદ્યાર્થીઓને દોડ અને લીબું ચમચી જેવા અનેક રમતો રમાડી હતી દોડમાં પાંચ વિદ્યાર્થીઓ રાખવામાં આવ્યા હતા અને તેમાં બે વિદ્યાર્થીઓ ને પહેલો અને બીજો નંબર આપવામાં આવ્યું હતું તેમાં બે રાઉન્ડ રાખવામાં આવ્યું હતું એક રાઉન્ડ છોકરીઓને અને બીજું રાઉન્ડ છોકરોઓને કરવામાં આવ્યું
શાળા કક્ષાનો રમતોત્સવમાં અનેક રમતો રાખવામાં આવી હતી જેમકે દોડ લીંબુ ચમચી અને સંગીત સ્પર્ધા જેવા અનેક રમતો રાખવામાં આવી તેમમાં પહેલું અને બીજું ક્રમાંક આવનાર વિદ્યાર્થીને શિક્ષકો દ્રારા તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો
[wptube id="1252022"]








