GUJARATSAYLA

સાયલા મામલતદાર કચેરીના પ્રવેશ દ્વારે લોખંડના પાઇપમાં બાળકીનો પગ ફસાતા દોડધામ.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકામાં આવેલ મામલતદાર કચેરીએ અરજદારો સરકારી કામકાજ માટે આવતાં હોય છે.હાલ વેકેશન ખુલતા ની સાથે સાથે બાળકો ને દાખલ, આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ જેવા કઢાવવા માટે સાયલા મામલતદાર કચેરીએ જતાં હોય છે.જેમા સાયલા મામલતદાર કચેરી થોરીયાળી ગામ ની મહિલાની ૭ વર્ષ ની દિકરી નો મુખ્ય પ્રવેશદ્વાર પાસે અચાનક પગ ફસાતા લોકો, તેમજ કચેરીઓના કર્મચારીઓ દોડી ગયા હતા ત્યારબાદ તરત જ વેલડીગ મેકેનીસ ને બોલાવી લોખંડ નો પાઈપ ની કાપી બાળકી નો પગ કાઢવામાં આવ્યો હતો.જેમા લોખંડ નાં પાઈપ હટાવી લેવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી છે.

અહેવાલ,જેસીંગભાઇ સારોલા સાયલા

[wptube id="1252022"]
Back to top button