KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ દ્વારા પરપ્રાંતીય ઈસમને મકાન ભાડે આપી પોલીસને જાણ નહીં કરતા મકાન માલીક સામે કાર્યવાહી કરી

તારીખ ૩૧/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને જાણકારી મળી હતી કે ખેડા ફળિયા લઘુમતી કુલ સામે રહેતા કાસીમ યુસુફ નાના તેના ઘરમાં કેટલાક ઈસમો ને ભાડે રાખેલ છે અને આ બાબતની જાણ સમય મર્યાદામાં પોલીસ સ્ટેશનમાં કરતા નથી જેથી તપાસ કરતા તેના ઘરમાં મૂળ બિહારના સુલતાન મુસ્તાક આલમ મળી આવેલ જે મહેલોલ ચોકડી પાસે હાથ લારી નો ઘંધો કરતા હતા. આ પર પ્રાંતીય ઈસમનુ કોઇ આઈડી પ્રૂફ લીધું નહોતું તેમજ તે અંગેની જાણ સ્થાનિક પોલીસ માં પણ કરવામાં આવી ન હતી જેથી પોલીસે મકાન માલીક સામે જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

[wptube id="1252022"]
Back to top button