
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

તા.૨૧મી મે- ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી-ટેરેરિઝમ ડે” અન્વયે આજે નવસારી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ/ કર્મચારીઓએ સમાજમાં શાંતિ, સદભાવ અને સુઝબુઝ કાયમ રાખવા શપથ ગ્રહણ કર્યા હતા.
[wptube id="1252022"]





