GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર અલંકાર રોડ પરથી વલ્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને ઝડપી લીધો.

તા.21/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રનગર અલંકાર ટોકીઝ રોડ પાસે આવતા પો.કો. હરપાલસિંહ, કિશનભાઇ, દિલીપભાઈ, બળદેવસિંહ સહીત સમગ્ર ટીમ દ્વારા ખાનગી બાતમી મળતાં કે અલ્પેશભાઈ જીવરાજભાઈ લડવા રહે સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ સોસાયટી વાળો અલંકાર ટોકીઝ રોડ અજરા અમર કોમશૅયલ કોમ્પ્લેક્સ બહાર જાહેરમાં વરલી મટકાનો હાર જીતનો આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી અલ્પેશભાઈ જીવરાજભાઈ લડવા સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ સોસાયટી બ્લોક નંબર 160 વાળો મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા લખતો મળી આવતા વરલી મટકા લખેલ સ્ક્રીનશોટ કાગળ નંગ 3 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.5000 તથા રોકડ રૂ.10,230 એમ કુલ મળીને રૂ.15,230 ના મુદ્દામાલ સાથે ઝડપી સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button