
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા ના સારંગપુર ગામની 24 વર્ષીય પરિણિતા નું શંકાસ્પદ હાલતમાં મોત.
લાલાકૂપા પિયર ધરાવતી યુવતી ના લગ્ન ચાર માસ અગાઉ સારંગપુર ગામના બારીયા ગોપાલ ભાઈ વાલાભાઈ સાથે થયા હતા મૃતક યુવતી સુભદ્રા બેન ગોપાલ ભાઈ બારીયા ના પિતા સોમાભાઈ લક્ષ્મણ ભાઈ એ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રાત્રિના સમયે ઘટના ની જાણકારી મળતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો યુવતી ના મોતનું કારણ અકબંધ છે પોલીસે ગુનો દાખલ કરી લાશ ને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
[wptube id="1252022"]