ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : શ્રી આદર્શ ઉબુ વિધ્યાલય, બાંઠીવાડા નું SSC 2024 માં 100 ટકા પરિણામ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શ્રી આદર્શ ઉબુ વિધ્યાલય, બાંઠીવાડા નું SSC 2024 માં 100 ટકા પરિણામ

મેઘરજ તાલુકા જન કલ્યાણ સેવા મંડળ બાંઠીવાડા સંચાલિત શ્રી આદર્શ ઉબુ વિધ્યાલય,બાંઠીવાડા SSC 2024 નું પરિણામ 100 ટકા આવ્યું છે. આ શાળામાં અનુક્રમે ખાંટ જયપાલ એલ 90.94 PR,ડામોર સંકેતકુમાર એ. 88.88 PR, ડામોર કોમલબેન બી. 78.14 PR, ડામોર ભાવિનભાઈ એસ. 77.30 PR, ઠાકોર જાગૃતિબેન કે.76.17 PR મેળવી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ વિધ્યાર્થીઓને શાળાના સંચાલક રાયચંદભાઈ ડામોર,ઈ.આચાર્ય પ્રશાંત સોની સહીત શાળા પરિવાર ધ્વારા હાર્દિક અભિનંદન પાઠવ્યા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button