પરમગુરૂ પાઠશાળા સારસા નું ગૌરવ* સત કૈવલ વિદ્યામંદિર (ગુજરાતી માધ્યમ)

પરમગુરૂ પાઠશાળા સારસા નું ગૌરવ*
સત કૈવલ વિદ્યામંદિર (ગુજરાતી માધ્યમ)

તાહિર મેમણ : આણંદ – 11-05/2024- S.S.C બોર્ડ શાળાનું પરિણામ 95.45% વાણીયા કેવિન (PR 95.96%) પટેલ હીર (PR 95.82%) કનારા વિવેક (PR 94.77%)ચાલુ વર્ષ ધોરણ 10 ની પરીક્ષાનું સતકેવલ વિદ્યામંદિર સારસા નું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. તેમાં શાળાનું પરિણામ 95.45% ટકા પ્રાપ્ત થયેલ છે. જેમાં પ્રથમ ક્રમે વાણીયા કેવિન શૈલેશકુમાર PR 95.96, બીજા ક્રમે પટેલ હીર નિકુંજકુમાર PR 95.82. ત્રીજા ક્રમે કનારા વિવેક કરશનભાઈ PR 94.77. ચોથા ક્રમે પટેલ વૈદેહી પ્રિતેશભાઈ PR 92.04. શાળાના આ પરિણામ બદલ અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ અને જ્ઞાન સંપ્રદાય કેળવણી ખાતા ના પ્રમુખ ૫. પૂ. જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજશ્રી એ વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફ ને અને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સંસ્થાના નિયામકશ્રી મહેશભાઈ જી પટેલ અને અંકીતભાઈ એમ પટેલ વિધાર્થીઓ અને શિક્ષકોને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા એ વિધાર્થીઓને પરિણામ બદલ હાર્દિક શુભેચ્છા પાઠવી તેમજ તેમની ઉજ્વળ કારકિર્દી માટે પ્રેરિત કાર્ય હતા.








