પાલનપુરમાં યુવા બ્રહ્મસેના દ્વારા શ્રી ભગવાન પરશુરામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભગવાન પરશુરામનીશોભાયાત્રા માં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

10 મે વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી પરશુરામ ભગવાનના જન્મ મહોત્સવ ની ઉજવણી પાલનપુરમાં યુવા બ્રહ્મ સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ શહેરના પાતાલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ યજ્ઞ પૂજા પાઠ કાર્યક્રમો મોટી સંખ્યામાં ભૂદેવો હાજરી આપી હતી સાંજના સમયે મંદિરના ગેટ પાસેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા આપણા આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે દર વર્ષે ની આ વખતે શિવ પરશુરામ ભગવાનની જન્મોત્સવની ઉજવણીપાતાલેશ્વર મહાદેવ મંદિર માં ભૂદેવ હોય ભગવાન ઉજવણીના ભાગરૂપે યજ્ઞ ના કાર્યક્રમ રાખ્યો હતો સાજના સમયેથી મંદિરના પ્રાગણથી ભૂદેવોએ પરશુરામ ની ધજા માથે કેસ ધારણ કરી શોભા યાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના સિમલા ગેટ, દિલ્હી ગેટ , સિટીલાઈટ રોડ ,ગુરુનાનક ચોક,એરોમા સર્કલ, હનુમાન ટેકરી , બિહારી બાગ, થઈ હાઇવે ની એક પાર્ટી પ્લોટ માં મહા આરતી પ્રસાદ કાર્યક્રમમાં યુવા બ્રહ્મ સેનાના પ્રમુખ નિખિલ જોશી .મનોજ ઉપાધ્યાય. કમલેશ મહેતા. કુદરત રાવલ. હિરેન જોશી. જાગૃતીબેન મહેતા શકુતલાબેન રાવલ. સાવન જોશી તેમજ અન્ય ભૂદેવમોટી સંખ્યામાં જોડાયા હતા