અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુરના એક ગ્રામ્ય પંથકની સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે બે વર્ષ કેદની સજા ફટકારી
અરવલ્લી જિલ્લાના માલપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં, વર્ષ 2021માં ખેતરમાં થી ઘરે આવતી 15 વર્ષીય સગીરાને,મસાદરા ગામના આરોપી સુરેશ જાદવે,સગીરાને પાછળથી પકડી બાજુના મકાઈના વાવેતરના ખેતરમાં લઈ જઈ છેડતી કરવાના ગુના હેઠળ,માલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદનો કેસ મોડાસા નામદાર પોકસો કોર્ટમાં ચાલી જતા,નામદાર એડી.સેસન્સ જજ એચ.એન વકીલ નાઓએ આરોપીને બે વર્ષ કેદની સજા અને 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો હોવાનું સરકારી વકીલ ડી.એસ પટેલે જણાવ્યું હતું.
[wptube id="1252022"]









