
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-07 : કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, આદર્શ મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા ૬૩ વર્ષના સુધીરભાઈ વોરાએ ૧૮મી વખત મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
[wptube id="1252022"]