
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મેઘરજના વાગોરા ગામે પાણીનો બગાડ..? પાણી માટે ભર ઉનાળે ફાફા મારતા ગ્રામજનો.!!!

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોરા ગામમાં છેલ્લા કેટલાક સમય થી પાણી પુરવઠો બંધ છે પાણીનું કનેક્શન આગળથી લાઈન નાખેલી હોય વારંવાર રજૂઆત કરતા કનેક્શન લાઈન ચેક કરી તંત્ર દ્વારા એક જ વખત તપાસ કરી પાણી ગામજનોને અપાયૂ પછી રામ જાણે શું થયું…? ગ્રામજનોને પાણી પુરવઠો પૂરો પાડવાનું તંત્ર ભૂલી ગયું હોય તેમ સતત બંધ છે ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા એવું કહેવાય છે કે ગામમાં આવતું પાણી બોગસ કનેક્શન થી કોઈક ખેતરમાં પાણી પહોંચે છે તંત્ર એની તપાસ કરી યોગ્ય પગલા લેવા જોઈએ શું આખા ગામને છોડી તંત્ર અને ખેતર માલિકની મિલી ભગત તો નથી ને..? આવો પ્રશ્ન જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે લાગતા વડકતા કેટલાક મોભી વાલ ખોલી પોતાના માટે મન ભરી પાણી વાપરે છે પણ ગ્રામજનો ને પાણી વાપરવા માટે વલખા મારવા પડે છે તંત્ર તપાસ કરે ગ્રામ જનોને પાણીથી કોણે વંચિત રાખ્યા બોગસ કનેક્શન કોને લગાડયા જાગો તંત્ર જાગો










**mitolyn**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.