BANASKANTHAGUJARATPALANPUR

20 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

જગાણા ખાતે શ્રી બ્રહ્માણી માતા અને ગોગ મહારાજની રમેલ યોજાઇપાલનપુર તાલુકાના જગાણા માં શ્રી બ્રહ્માણી માતા અને ગોગ મહારાજની રમેલ ધામધૂમથી યોજાઇ અમૃતલાલ નાઇ ( પરમાર ) પરિવારના આંગણે ચૈત્ર સુદ-૧૦ ના દિવસે રમેલ રાખવામાં આવી હતી તેમાં બ્રહ્માણી માતાનાસેવકઉજમલાલ નાઇ તેમજ વાડીવાળી ચેહરમાતા ના ભુવાજી મુકેશભાઈ અનેગોગા મહારાજના સેવક આશિષભાઇ નાઇ અને કલાકાર સમીર લીમ્બાચિયા બ્રહ્માણી માતાની અને ગોગ મહારાજની રમેલ પ્રસંગે નામચીન ભુવાજીઓ ઉપસ્થિત રહયા હતા આ રમેલ માં બહોળી સંખ્યામાં ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા ત્યાં નાઇ પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી રમેલમાં સૌ સગા-સંબંધીઓ, મિત્રો ભાઇઓ- બહેનો માટે સુંદર ભોજનની સગવડ ઉજમલાલ નાઇ પરિવાર તરફથી રખાઈ હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button