GUJARATNAVSARI

Navsari: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે આજરોજ ૦૪ ફોર્મ ઉપાડયા જ્યારે ૦૫ નામાંકન રજુ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આજ રોજ ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર આજરોજ ૦૪ જેટલા ફોર્મ ઉપડયાં છે. આ સાથે અપક્ષ ઉમેદવાર દ્વારા ૦૧, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિ દ્વારા-૦૨, ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ દ્વારા-૦૧ અને બહુજન રિપબ્લિકન સોસાયટી પાર્ટીના પ્રતિનિધિ દ્વારા ૦૧ ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે. આમ, ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે આજ રોજ કુલ-૦૫ નામાંકન રજુ કરાયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button