GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શ્રી સંત મહાત્મા ઈશરદાસજી સમીતી ઈશરધામ દ્વારા રામનોમ/ઈશરનોમ ઉત્સવ નું આયોજન જાહેર આમંત્રણ…

વાત્સલ્યમ સમાચાર
પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર
ચૈત્ર સુદ નોમ 17/04/2024 ને બુધવાર રામનોમ/ઈશરનોમ ની ઈશરધામ સમિતી દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મંગળા આરતી રામજન્મ આરતી,ભોજન પ્રસાદ, શોભાયાત્રા, હરિરસ નાં પાઠ નૂતન ધ્વજા રોહણ , સંધ્યા આરતી રાત્રે ભોજન પ્રસાદ s, સન્માન સમારોહ અને રાત્રે 10 વાગ્યે સંતવાણી માં ગુજરાત નાં નામાંકીત કલાકારો ઉપસ્થિત રહેશે જેમાં બ્રિજરાજદાન ગઢવી, હકાભા ગઢવી, ગોવિંદભાઈ પાલીયા, પ્રદિપદાન ઈશરાણી, અનવરભાઈ મીર, યુવરાજદાન જયદેવદાન ગઢવી, જગદીશદાન ખડીયા, સહીત નાં કલાકારો સંતવાણી રજૂ કરશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button