

વાંકાનેર:મૂળ ગામ કોટડા નાયાણી અને હાલ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વતની અને શ્રી કરણી સેના નાં મહામંત્રી અને યુવા ઉદ્યોગપતી એવા પુષ્પરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી,,, રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા તેમજ સૌરાષ્ટ્ર ઝોન નાં પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ(માલપર) નાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા નાં પ્રમુખ પદે નિયુક્ત થવા બદલ તેમના સ્નેહીજનો મો.9200599999 પર કોલ કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
[wptube id="1252022"]









