*ફોટો સ્ટોરી, નવસારી તા.13:* નવસારી જિલ્લામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રીમતી ડી આઇ કે કન્યા વિદ્યાલય, ગણદેવી અને સર.સી.જે.ન્યુ બોયઝ હાઈસ્કૂલ,ગણદેવી દ્વારા નવસારી જિલ્લા કલેકટર કચેરી તેમજ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ આકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ડોરા ઇન્ડસ્ટ્રીઝ, વેસમા ખાતે ત્યાંના ૩૦૦થી વધુ કર્મચારીઓને આગામી ૭મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા જાગૃત કર્યા હતા.
૦૦૦
[wptube id="1252022"]





