
તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ બેઠકમાં પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, સંયોજક મોહિતસિંહ જાડેજા, ગુંજનભાઈ સંઘવી, રસિકભાઈ કોલી તેમજ તાલુકા, નગરપાલિકાનાં સંયોજક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુરેન્દ્રનગર લોકસભાનાં યુવા સંયોજકો સાથે ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.
[wptube id="1252022"]