DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા ધોરીધાર નજીક કડબ ભરેલી ગાડીમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો.

નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ધોરીધાર નજીક કડક ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખનો સંપર્ક કરી તત્કાલીક ફાયર બિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની થતાં ટળી હતી હાલ ઉનાળાની ઋતુ શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે ચાલુ ટ્રકમાં આગ લાગવાના બનાવો અનેક બની રહ્યા છે જેમાં ધાંગધ્રાના ધોરીધાર નજીક કડબ ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર અચાનક આગ લાગી હતી ત્યારે કબડ ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટનાને લઇને વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ શહેરી વિસ્તારમાં કડબ ભરેલી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વિસ્તારના લોકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તત્કાલીક ફાયર બ્રિગેડ ની ગાડીને ઘટના સ્થળે મોકલતા મોટી જાનાની થતા ટળી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button