GUJARATSABARKANTHA
“સંસ્કાર” શબ્દ પર। ગદ્ય લેખન સ્પર્ધામાં તૃતીય નંબરે કૃતિ આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી મહેશભાઈ હીરાલાલ પરમારને ‘શબ્દ વાવેતર ચર્ચા સંવાદ’ ગૃપ દ્વારા આયોજીત “સંસ્કાર” શબ્દ પર। ગદ્ય લેખન સ્પર્ધામાં તૃતીય નંબરે કૃતિ આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ભાજપ પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત, રમેશભાઈ પરમાર મનોજભાઈ પટેલ, કનુભાઈ પટેલ વગેરે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી .
[wptube id="1252022"]