ANANDANAND CITY / TALUKOGUJARAT
દિલ્હી ખાતે યોજાયેલ 21 મી નેશનલ પેરા પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં સમીમબેન એ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું.

દિલ્હી ખાતે યોજાયેલ 21 મી નેશનલ પેરા પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં સમીમબેન એ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું.
તાહિર મેમણ : આણંદ – 01/04/2024 – દિલ્હી ખાતે યોજાયેલ 21 મી સિનિયર & 16 જુનિયર નેશનલ પેરા પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં સમીમબેન વહોરા આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું. નેશનલ પેરા પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ
તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ પેરા પાવર લિફ્ટિંગમાં આણંદ જિલ્લાના 80% દિવ્યાંગ સમીમબેન વસીમભાઈ વહોરા અપ ટુ 86 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી આણંદ જિલ્લાનું નામ સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જે બદલ આણંદ જિલ્લા પેરા સ્પોર્ટ્સ એસોશિયેશન તેમને શુભ કામનાઓ પઢાવે છે.
[wptube id="1252022"]