GUJARATMEHSANAVIJAPUR

કાર્ટુન ચિત્રો અને ચિત્ર સ્પર્ધાથી આંગણવાડીની બહેનો મતદાન જનજાગૃતિ પ્રસાર કાર્યક્રમ યોજાયો

મહેસાણા કાર્ટુન ચિત્રો અને ચિત્ર સ્પર્ધાથી આંગણવાડીની બહેનો મતદાન જનજાગૃતિ પ્રસાર કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સમગ્ર દેશ સાથે રાજ્ય અને મહેસાણા જિલ્લામાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને મહેસાણા જિલ્લાવાસીઓ મતદાન કરવા થનગની રહ્યા છે ત્યારે પાયામાંથી જ લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાને બાળકો રમતમાં જ્ઞાન સાથે સમજતા થાય તે માટે વહીવટી તંત્ર અને વિવિધ કચેરીઓ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે પૈકી જોટાણાની આંગણવાડીમાં બાળકો કાર્ટૂન ચિત્રો તેમજ ચિત્રો દ્વારા મતદાન પ્રવૃત્તિ અંગે માહિતગાર થઈ રહ્યા છે. આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનો તેમજ આશા બહેનો પણ આમાં સહભાગી બનીને આઝાદીના અવસરમાં ચૂંટણીના પર્વમાં જોડાઈ રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button