વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં કરિશ્મા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લોકરક્ષક હેલ્થકેયર અને પર્યાવરણ અધિકાર સંસ્થાના સહયોગથી એડી, ઘુંટણ, કમર, કરોડરજજુ, ખભાના દુઃખાવા, લકવા જેવી અસાધ્ય બિમારીઓના વિનામૂલ્યે સારવાર આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે સારવાર શિબિર દર રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન લોકરક્ષક હેલ્થ કેયર, અલ્કાપુરી મારૂતિ નગર રોડ, શિવાજી ચોક પાસે, વિજલપોર, નવસારી ખાતે રાખવામાં આવ્યો છે. આ માટે ડો.આર.આર.મિશ્રા મો.નં-૯૮૯૮૬૩૦૭૫૬ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા જણાવાયુ છે.
[wptube id="1252022"]





