લીમડી ધંધુકા રોડ પર ચચાણા ગામ પાસે ચાલીને જઈ રહેલ જૈન સાધ્વીજીનો અકસ્માત – ટ્રકનો ચાલક ફરાર
સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઇવે જાણે કે અકસ્માતો માટે પ્રખ્યાત સાબિત થઈ રહ્યો છે ત્યારે આજે વિહાર કરી અને જતા મહાસતીજીને લીમડી ધંધુકા રોડ ઉપર ચચાણા ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લઈ અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી છે ત્યારે તેમને તાત્કાલિક અસરે 108 ને જાણકારી આપવામાં આવી હતી અને 108 ના માધ્યમ થકી તેમને તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે હોસ્પિટલ ખાતે જૈન સમાજના આગેવાનો અને જૈન સમાજના કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સારવાર શરૂ કરાવી હતી પરંતુ હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર મહાસતીજીને ગંભીર ઈજાઓ થવાના કારણે હાલમાં પોતે બેસુદ હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે મહાસતીજી લીમડી ધંધુકા બાજુ થઈ અને પોતે વિહાર કરી અને અન્ય ગામમાં જતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માત અંગેની જાણકારી પોલીસ તંત્રને આપવામાં આવતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી છે અને જૈન સમાજે સીસીટીવી કેમેરાઓના આધારે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે અવાર નવાર હાઇવે ઉપર અવાર નવાર મહાસતીજી અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યાર ત્યારે અવાર નવાર મહાસતીજીની સલામતી અંગેની જૈન સમાજ દ્વારા આવવાનું વાર માંગણીઓ પણ કરવામાં આવી છે હાલમાં તો લીમડી ધંધુકા રોડ ઉપર મહાસતીજીને અકસ્માત ટ્રકના ચાલકે સરજી અને હાલમાં ફરાર થઈ ગયો છે જેની તપાસ હાલમાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અસરે હાથ ધરવામાં આવે તેવી જૈન સમાજે માંગણી કરી છે.





