GUJARAT
કરજણ નાં સાડા ચાર વર્ષના નકીબ એહમદ ખત્રીએ પ્રથમ રોજો રાખી ખુદા ની ઇબાદત કરી
હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે સૌ મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ખુદા ની ઇબાદત માં મસગુલ છે ત્યારે નાના ભૂલકાઓ પણ રોઝા રાખી ખુદાની ઇબાદત કરી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાનાં કરજણ નગર નાં હુસેન ટેકરી વિસ્તારમાં રહેતા ખત્રી અયાઝ એહમદ ઇકબાલ હુસેન નાં માત્ર સાડા ચાર વર્ષના દીકરા નકીબ એહમદ ખત્રી એ પોતાના જીવન નો પહેલો રોજો રાખી ખુદા તઆલા ની બંદગી કરી દુઆઓ ગુજારી હતી. તેમજ પોતાની કાલી ઘેલી ભાષામાં દુઆઓ કરી હતી. ફૈઝ ખત્રી..શિનોર


[wptube id="1252022"]





