બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાલનપુર ખાતે સરસ્વતી હાઈસ્કૂલમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે પાંચ દિવસનો ઉચ્ચતર પગાર ધોરણ અંગેનો કેમ્પ યોજવામાં આવેલ

5 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લા અનુદાનિત શાળાના કર્મચારીઓ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે પાંચ દિવસનો ઉચ્ચતર પગાર ધોરણ અંગેનો કેમ્પ યોજવામાંઆવ્યો જેમાં પાત્રતા ધરાવતા કર્મચારી કે 450 થી વધુ ઉચ્ચતર પગાર ધોરણ ફાઈલો આવી બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી ડૉ હિતેશભાઈ પટેલના માર્ગદર્શન અને આદેશ અનુસાર સૂચના કચેરીના સિ.ક્લાર્ક રાકેશભાઈ પટેલ જુ.ક્લાર્ક મયુરભાઈ જોશી સાથે મદદ પાંચ દિવસ માટે આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડા સરસ્વતી હાઇસ્કુલ અને તેમનાક્લાર્ક,સેવકો બનાસકાંઠા જિલ્લા વહીવટી સંઘ પ્રમુખ શ્રી આનંદકુમાર. પી ત્રિવેદી અને ક્લાર્ક કિરણભાઈ દવે,ગુંદરી રાકેશભાઈ,ચંડીસર પૂર્વ પ્રાથમિક સંઘ પ્રમુખ અનવર ભાઈ હાજર રહ્યા અને જરૂરી સેવા આપી પાંચ દિવસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ટૂંકા ગાળા ના કેમ્પ માં આયોજન થયું હોવા છતાં. વિશેષ આભાર બનાસકાંઠા જિ.શિ અધિકારી કચેરી.E I. શ્રીમતિ ગીતાબેન, પઢાર કરશનભાઈ જરૂરી માર્ગદર્શન આપી ઉપયોગી બન્યા હતા કર્મચારી ના હિતમાં એક સાથે આટલી ઝડપી નિર્ણય લઈ કેમ્પ યોજવામાં આવ્યો તે બદલ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નો આભાર વ્યક્ત કરવામાં આવેલ.