શહેરા વન વિભાગ દ્વારા શહેરા થી નાડા રોડ ઉપર પંચરાઉ લાકડાની ટ્રક ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાયા
શહેરા
નિલેશકુમાર દરજી શહેરા
શહેરા વન વિભાગ દ્વારા શહેરા થઈ નાડા રોડ ઉપર પંચરાઉ ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી શહેરા વન વિભાગ આર એફ ઓ આર વી પટેલના માર્ગદર્શન મુજબ શહેરા થી નાડા રોડ ઉપર રાત્રે દરમિયાન પેટ્રોલિંગમાં એક પંચઉરા ઓ લાકડા ભરેલી ટ્રક મળતા ટ્રક ચાલક પાસે પાસ પરમિટ માગતા પાસ પરમીટ નાં હોવાથી શહેરા વન વિભાગ દ્વારા ટ્રક અને મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને શહેરા રેંજર ફોરેસ્ટ ઓફિસર આર વી પટેલ તેમજ એસ બી માલીવાડ રાઉન્ડ ફોરેસ્ટ કે આર બારીયા બીટ ગાર્ડ શેખપુર ડી એસ પટેલિયા કા રો શેખપુર એ બી બારીયા કા રો શહેરા સી એસ પગી કા રો નર્સરી આમ તમામ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન પંચઉરા લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી રાત્રિના સમય દરમિયાન પંચઉરા લાકડા સીમડો ખાખરો કણજ બહેડા લીમડો પાસ પરમીટ વગર થી વાહુક કરતા શહેરા વન વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી અને મુદ્દા માલ સહિત અંદાજિત ₹4,00,000 ની રકમ નો મુદ્દા માલ વધુ તપાસ હાથ ધરાઈ હતી અને શહેરા વન વિભાગ દ્વારા પંચરાઉ લાકડાની ભરેલી ટ્રક શહેરાવન વિભાગના કમ્પાઉન્ડમાં લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી