
તા.29/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા હળવદનાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબની સૂચનાથી ધાંગધ્રાના રામપરા ગામે યુવા સંયોજક રવિરાજસિંહ ઝાલા તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રઘુભાઈ દ્વારા લાભાર્થી સભા યોજાઈ હતી જે કાર્યક્રમમા સુરૂભા ઝાલા, લાભુભાઈ રબારી સહિત ગામનાં તમામ આગેવાન ઉપસ્થિત રહ્યા હતાં અને જે લાભાર્થી છે તેને કઈ યોજનાનો લાભ મળ્યો તે સમજાવા માટે તથા આગામી લોકસભામાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ફરી એકવાર મતદાન કરવા માટે સૂચન કર્યું હતું.
[wptube id="1252022"]





