MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER
WANKANER:વાંકાનેર ના ઝાલસીકા પીપળી રોડ બન્યો જોખમી: વાહનચાલકોને સતત અકસ્માત નો ભય

WANKANER:વાંકાનેર ના ઝાલસીકા પીપળી રોડ બન્યો જોખમી: વાહનચાલકોને સતત અકસ્માત નો ભય
વાંકાનેર પંથકમાં 92ગ્રામ પંચાયત અને102 ગામડાઓ આશરે આવેલા છે જેમાં સમસ્યાઓ ભાગ્યે જ કોઈ ગામડામાં ના હોય તો ઠીક છે બાકી મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો હજુ પણ ગાડા ધારી ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે તેમાં નેશનલ હાઇવે સહિત અન્ય શહેર જિલ્લાને નજીક થતા માર્ગોને મજબૂત કરવામાં તંત્ર નિષ્ક્રિય નિષ્ફળ રહ્યું હોય તેમ મોટાભાગના વાંકાનેર પંથકના લોકો મહેસુસ કરી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના ઝાલસીકા પીપળી રોડ ખાતે જોખમી માર્ગો ની તસ્વીરો સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો સોશિયલ મીડિયામાં શહેર કરતા હોય તે દ્રશ્ય પ્રકાશમાં આવ્યું છે તેમાં વિકાસની વાતો કરનાર નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ક્રિયતા નિષ્ફળતા સામે આવી હોય તેમ મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે
[wptube id="1252022"]