MORBI:મોરબી ની માનવતાવાદી સમાજસેવી જનતા ને જાહેર અપીલ
આપની પાસે જૂના છતાં પહેરવા લાયક કોઈ પણ સાઈઝ ના તૈયાર કપડાં ( નાના દીકરા ,દીકરીઓ, પુરુષો, સ્ત્રીઓ માટે) ઉપરાંત ઓછાડ, સાલ, બ્લેન્કેન્ટ વગેરે ઉપલબ્ધ હોય , જે આપ દાન માં આપવા ઈચ્છતા હોય તો નીચે મુજબ ના સ્થળે વ્યવસ્થિત પહોંચાડવા નમ્ર વિનંતી છે આપના આપેલા કપડાં યોગ્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા ની જવાબદારી અમારી સંસ્થા ઉઠાવશે .
આપના અમૂલ્ય સહકાર ની અપેક્ષા …
પરેશભાઈ ત્રિવેદી- પ્રમુખ ,શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન. C/o પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર, વી માર્ટ પાસે ઘનશ્યામ આર્કેડ, રવાપર રોડ મોરબી ૧.
મો 9726501810 નોંધ વધુ સંખ્યા માં કપડાં ઉપલબ્ધ હોય તો સ્થળ પર થી લઇ જવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે
[wptube id="1252022"]








