MEHSANAVIJAPUR

વિજાપુર માં ઈદ ઉલ ફિત્ર ની શાનદાર ઉજવણી મુસ્લિમ બિરાદરો એ ઇદગાહ મા નમાઝ અદા કરી

વિજાપુર માં ઈદ ઉલ ફિત્ર ની શાનદાર ઉજવણી મુસ્લિમ બિરાદરો એ ઇદગાહ મા નમાઝ અદા કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખીને અલ્લાહ ની ઈબાદત કર્યા બાદ વિજાપુર ના મુસ્લિમ બિરાદરો એ ઇદ ની નમાજ પેઢીને એકબીજાને દીલી ઇદમુબારક પાઠવી હતી સમગ્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો એ રોજા નમાજ તિરાવીહ પેઢીને અલ્લાહ ની બારગાહ માં પોતાના ગુના અને ગુના ના છુટકારો મળે તે માટે દુઆ ઓ અને આજીજી માંગી હતી રમજાન માસ ના આખીર ના દિવસે ઇદગાહ જઈને નમાજ અદા કરી હતી ઈદગાહ ના મુખ્ય ટ્રસ્ટ્રી તાબીસ સૈયદ તેમજ તનજીલ સૈયદ ઈદગાહ મા મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરે તે માટે તમામ પ્રકારની સવલતો પુરી પાડી હતી જ્યારે નમાજ ઈદગાહ ના પેશ ઇમામે પઢાવી હતી મુસ્લિમ સમાજ ના અગ્રણીતલત મહેમુદ સૈયદ એ તમામ મુસ્લિમ બિરાદરો ને ઈદગાહ નમાજ અદા કરતા તમામ મુસ્લિમ બિરાદરો ને રૂબરૂ મળી ઇદ મુબારક પાઠવી હતી પેશ ઈમામ પાસે સર્વ સમાજ ના ધર્મ ના લોકો માટે ભલાઈ માટે દુવા કરવા મા આવી હતી આ પ્રસંગ મા હિન્દુ ભાઇ ઓ પણ જોડાતા ઈદ ના દિવસે એકતા ના દર્શન જોવા મળ્યો હતો

[wptube id="1252022"]
Back to top button