
તા.૮.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે રહેતા દંતાણી સમાજના માં શક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી હાલોલથી કોટા મહેસાણા માં આવેલ માં હદકાઈ માં નાં દર્શન કરવા ભકતો જાય છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દંતાણી સમાજ દ્વારા પગપાળા સંઘ માં હડકાઇ માં ની ધ્વજા ની ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી ધ્વજા લઇ ને જવા નીકળ્યા હતા.આ પ્રસંગે હાલોલ વિધાનસભાનાં ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારે પણ હાજરી આપી હતી અને સંઘ નું પ્રસ્થાન કરાવી ધ્વજા નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આ પગપાળા સંઘ માં દંતાણી સમાજ દ્વારા ડીજે નાં તાલે માતાજીના ગીતો ની રમઝટ બોલાવી વાજતે ગાજતે ધ્વજા લઇ ને પ્રસ્થાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને માં હદકાઇ માં નાં ભકતો ઉમટયા હતા.


[wptube id="1252022"]









