તા.૧/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ(JASS)ની તા.૩૧/૦૧/૨૦૨૪ની બેઠક મુલતવી રાખવામાં આવી હતી, આ બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૦૨ ફેબ્રુઆરી બુધવાર સાંજે ૪ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, તેમ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યું છે.
[wptube id="1252022"]








