BANASKANTHA

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના ૫૮ વર્ષિય સુથાર મગનભાઇ ધનજીભાઇ જેઓ તા. ૨૫ માર્ચ ૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી કહ્યા વગર નિકળી ગયેલ છે

“બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના ૫૮ વર્ષિય સુથાર મગનભાઇ ધનજીભાઇ જેઓ તા. ૨૫ માર્ચ ૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી કહ્યા વગર નિકળી ગયેલ છે અને તેઓ છેલ્લે ડીસા રાધનપુર હાઇવે ઉપર એક કોલ્ડ સ્ટોરેજ ના કેમેરામાં દેખાયા હતા જેથી આ બાબતે પોતાના પરીવારજનોએ સોધખોળ હાથ ધરેલ પરંતુ મળી ન આવતા પરીવારજનો દ્વારા ડીસા તાલુકા પોલિસ મથકે ફરીયાદ આપવામાં આવી છે. તો આ ફૉટાવાળા મગનભાઇ સુથાર કોઇને જોવા મળે તો નિચેના નંબરો ઉપર સંપર્ક કરવા માટે પોલિસ તેમજ તેમના પરીવારજનોએ ખાસ વિનંતી કરી છે.

સંપર્ક નં- ૮૧૪૦૧૭૭૫૩૦, ૯૦૯૯૯૬૧૦૩૪, ૯૨૬૫૦૬૯૭૮૮”

[wptube id="1252022"]
Back to top button