BANASKANTHADHANERA

ધાનેરા ડીસા બસ રાહદારી પર ચડતા રાહદારી ઘાયલ

ધાનેરા ડીસા બસ રાહદારી પર ચડતા રાહદારી ઘાયલ થરાદ થી ધાનેરા આવી રહેલ બસ જુના બસસ્ટેન્ડ પાસે રાહદારી પર બસ નું ટાયર ચડ્યું રાહદારી ઘાયલ થતા ધાનેરા રેફરલ લઈ જવાયો ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાહદારી ને રીફર કરાયો બસ ચાલક ની સરત ચૂક થી મિસ મેનેજ થતા ટાયર રાહદારી પર ચડ્યું ધાનેરા પોલીસ ને જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી બસ સ્ટેન્ડ પર દબાણ નો રાફડો ફાટતા બસ ને ગોળાઈ માં વળાંક લેતા પડી રહી છે તકલીફ”

અહેવાલ માસૂંગ ચોધરી ધાનેરા

[wptube id="1252022"]
Back to top button