હાલોલની વી.એમ.શાહ ગુજરાતી તેમજ અંગ્રેજી મીડિયમ શાળાનુ SSC બોર્ડની પરીક્ષાનું ઝળહળતું પરિણામ, સ્કુલનો વિદ્યાર્થી હેતકુમાર ભોઈ હાલોલ કેન્દ્રમાં પ્રથમ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૦૫.૨૦૨૪
માર્ચ ૨૦૨૪ માં યોજાયેલ ધોરણ ૧૦ એસ.એસ.સી ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આજ રોજ ધોરણ 10 એસ.એસ.સી ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા હાલોલ કેન્દ્રનું ૭૩.૪૫ ટકા પરિણામ આવ્યું છે.જેમાં નગરના ગોધરા રોડ સ્થિત વી.એમ. શાહ ગુજરાતી માધ્યમ શાળા નું ૮૯.૫૦ ટકા પરીણામ આવ્યું હતું. તેમાં હેતકુમાર આર ભોઈ ૯૯.૮૦ પર્સન્ટાઈલ મેળવી શાળા તથા હાલોલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જયારે વૈદેહી એચ ગૌર ૯૯.૨૧ પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજું સ્થાન તેમજ અદિતિ એસ પટેલ ૯૯.૨૧ પર્સન્ટાઈલ મેળવી બીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે ઝાંનખી એમ ચૌહાણ અને અભી ડી મકવાણા એ ૯૮.૮૨ પર્સન્ટાઈલ મેળવી શાળામા ત્રીજું સ્થાન મેળવ્યું હતું.જ્યારે અગ્રેજી માધ્યમમાં પ્રિયા એસ યાદવ ૯૪.૮૦ પર્સન્ટાઈલ મેળવી શાળામા પ્રથમ,જ્યારે આર્યા એચ પટેલે ૯૬.૯૪ પર્સન્ટાઈલ મેળવી બીજા ક્રમે તેમજ કલ્પ ડી દેસાઈ એ ૯૫.૯૬ પર્સન્ટાઈલ મેળવી શાળામા ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતા શાળાનું ગૌરવ વધાર્યું હતું.












**mitolyn reviews**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.