
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં શિવગંગા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ ટોકરદાહાડ દ્વારા સમુહલગ્ન નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 95 જોડા ઓ નું લગ્ન કરવા માં આવ્યું હતું જેમાં વર-વધુ ઔ ને આશીર્વાદ આપવા માટે ડિરેકટર આદિજાતી વિભાગ ના બાબુરાવ ભાઈ ઝેડ.ચોર્યા આદિવાસી વિકાસ અધિકારી આર.જે.કનુજા ડાંગ જિલ્લા પંચાયત નાં પ્રમુખ મંગળભાઈ જી .ગાંવિત નાયબ મુખ્ય દંડક તથા ડાંગ જિલ્લાનાં લોકો લાડીલા ધારાસભ્ય વિજયભાઈ આર પટેલ સાહેબ તાલુકા પંચાયત નાં સભ્ય કલ્પનાબેન એમ.વાઘેરા તેમજ ભાજપા આદિજાતિ ઉપપ્રમુખ કમલેશભાઈ ઝેડ.ચોર્યા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વર-વધુ પક્ષના વડીલોએ આશિર્વાદ આપ્યા હતા.
[wptube id="1252022"]





