BANASKANTHAPALANPUR

જુનાડીસા હાઈવે પર ભંગારના વાડામાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી

15 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકાના જુનાડીસા ગામે હાઈવે પર એક ભંગારના વાડામાં એકાએક આગ લાગવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ હતું લોકો ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરને ફોન કરતાં તાકીદે ફાયર ફાઈટરની ટીમ સાથે જુનાડીસા હાઈવે પહોંચી જતા ઝડપથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો દુકાનદાર નાં માલસામાન નુકસાન થયું હોય તેમ જાણવા મળેલ છે.આ અંગે વિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button