
વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નવા સંગઠનના હોદ્દેદારોની આજરોજ થરાદ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર તથા પ્રદેશ ઉપ પ્રમુખ જગતસિંહ ચૌહાણ તથા પ્રદેશ ઉપ પ્રમુખ ઠાકોર સ્વરૂપજી દ્વારા વરણી કરવામાં આવી હતી જેમાં થરાદ શહેર પ્રમુખ પદે ખોડાજી ચાવડા અભેપુરા તથા ઉપપ્રમુખ રમેશજી ઠાકોર ધનજીજી ઠાકોર તથા મહામંત્રી વિનોદજી ઠાકોર તથા દશરથજી ઠાકોર મંત્રી પદે દિનેશજી ઠાકોર બ્લડ સેવા તથા મીડિયા સેલ રામાજી ઠાકોર નિમણૂક કરવામાં આવી નવ નિયુક્ત હોડે ઠાકોર સેના દ્વારા સાફો તથા મીઠાઈ ખવડાવીને મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત દેવાજી ઠાકોર પીલુડા તથા જગાજી ઠાકોર સણાવિયા , માવજીજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]









