GUJARATPANCHMAHALSHEHERA

શહેરાની વાઘજીપુર ચોકડી પરથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી રૂ.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ

 

 

શહેરા :- પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા-ગોધરા હાઈવે માર્ગ ઉપર પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન વાઘજીપુર ચોકડી ઉપરથી ગેરકાયદેસર રેતી ભરીને પસાર થતાં એક ટ્રેકટરને રોકી ટ્રેક્ટરમાં ભરેલ રેતી અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહીં કરતા ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટરને ઝડપી પાડી શહેરા તાલુકા સેવા સદન ખાતે લાવી કબ્જે અંદાજીત રૂ.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button